18 જાન્યુઆરી : મોરબી તાલુકામાં 5, માળીયા તાલુકામાં 1 કેસ નોંધાયા, અન્ય તાલુકામાં રાહત

- text


 

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3255 કેસમાંથી 2969 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 75 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 18 જાન્યુઆરી, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 510 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 02
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 06

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 03
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 04

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 75
કુલ ડિસ્ચાર્જ કેસ : 2969
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 192 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3255
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 152832

- text