મોરબીવાસીઓના માનીતા એવા ‘બ્રાન્ડેડ સેલ’માં વિન્ટર અને વેડિંગ સહિતની આઇટમોનું એકદમ નવું કલેકશન…

 

0થી 1 વર્ષના ન્યુ બોર્ન બેબી માટે પણ આકર્ષક કલેકશન : સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક રૂ. 999માં 4 પીસ


સેલ આજે મકરસંક્રાંતિ અને રવિવારે પણ ચાલુ


મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનીતા એવા બ્રાન્ડેડ સેલસેલમાં વેડિંગ અને વિન્ટર સહિતના કલેકશનમાં એકદમ નવો સ્ટોક આવ્યો છે. ઉપરાંત અહીં ન્યુ બોર્ન બેબી માટે પણ આકર્ષક કલેકશન છે. આ સેલ મકરસંક્રાંતિ અને રવિવારે પણ ચાલુ જ છે. તો શોપિંગ માટે તૈયાર થઈ જાવ.

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલ ચાલુ છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં વેન્સ, એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બ્રાન્ડેડ ટી શર્ટ, શર્ટ અને ટ્રેક માત્ર રૂ. 999માં 4 પીસ મળે છે. આ સાથે સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળે છે.

સેલમાં ખાસ વેડિંગ કલેકશન રાખવામાં આવ્યું છે. જેમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર સહિતની આઇટમો છે. રેયમન્ડની શેરવાની રૂ. 1999 અને બ્લેઝર રૂ. 999માં મળે છે. આ સાથે વિન્ટર સ્પેશીયલ કલેક્શન પણ છે. જેમાં સ્વેટર, ઝીપર, હુડીઝ, પુલઓવરની વિશાળ વેરાયટી છે. હાલ તેમાં એકદમ નવું કલેકશન આવ્યું છે. આ સાથે આ વખતે 0થી 1 વર્ષના ન્યુ બોર્ન બેબી માટે પણ વિશાળ કલેકશન છે.

ઉપરાંત અહીં લીવાઇસ જીન્સ પુલોવર માત્ર રૂ. 499માં અને પેપે જીન્સ, ઝીપર, હુડીઝ પણ માત્ર રૂ. 499માં મળે છે.અમેરિકન ટુરિસ્ટર ટ્રોલી બેગ પણ છે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. આ સેલ આજે મકરસંક્રાંતિ અને રવિવારે પણ ચાલુ જ છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જેવી છે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.