હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન

પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ ૨૨/૧/૨૦૨૧ને શુક્રવાર રોજ તેમનાં નિવાસસ્થાન પલાસણ ગામે રાખેલ છે.