શિયાળાની ઠંડીમાં ‘જુગાડી અડ્ડા’ની જમાવટ , એકદમ નવી અને લિજ્જતદાર આઇટમો સ્વાદના શોખીનોને જલસો કરાવી દેશે

સામાંકાંઠે અને શનાળા રોડ ઉપર બન્ને સ્થળોએ બ્રાન્ચ


16 જાતના વડાપાઉં, ભજીયા, સમોસા પાઉ સહિતની આઇટમો 13 જાતના સોસ સાથે, નવી વાનગીનો ચટાકો મોરબીવાસીઓને મજા કરાવી દેશે


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓને જુગાડી અડ્ડા શિયાળાની ઠંડીમાં જમાવટ કરી દેશે. જયાં 16 જાતના વડાપાઉં, ભજીયા, સમોસા પાઉ સહિતની આઇટમો તે પણ 13 જાતના સોસ સાથે મળશે. આ વાનગીઓનો ચટાકો મોરબીવાસીઓને જલસો કરાવી દેશે. તો આવી જાવ પરિવાર સાથે કે મિત્રો સાથે અનોખી આઇટમોની લિજ્જત માણવા.

મોરબીમાં જુગાડી અડ્ડાની પ્રથમ બ્રાન્ચ શનાળા રોડ ઉપર નવા બસ સ્ટોપ પાસે આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં તેમજ બીજી બ્રાન્ચ સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે, ગણેશ ડેરી નજીક મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ ઉપર કાર્યરત છે. ‘જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં વડાપાવ, સમોસા પાવ અને ભજીયા અને 4 જાતના વેજિટેબલ મળે છે.

અહીં જમ્બો વડાપાઉં, જંગલી વડાપાઉં, વડા પ્લેટ, ભજીયા પ્લેટ, તંદુરી વડાપાઉં, BBQ વડાપાઉં, સેઝવાન વડાપાઉં, ચીઝ વડાપાઉં, મેયો વડાપાઉં, હરિસા વડાપાઉં, પેરી પેરી વડાપાઉં, આચારી મેંગો વડાપાઉં, ટેંગી સન્ની વડાપાઉં, મચાયેંગે વડાપાઉ, ગોડફાધર વડાપાઉં, વીઆઈપી વડાપાઉં, ઇન્ડિ-ઇટાલિઆ વડાપાઉં, જંતર- મંતર વડાપાઉં સહિતની આઇટમો ઉપલબ્ધ છે. જેનો ટેસ્ટ મોરબીવાસીઓએ અત્યાર સુધી નહીં કર્યો હોય. તો મકરસંક્રાંતિના પર્વ ઉપર કે વિકએન્ડ ઉપર પરિવાર સાથે કે મિત્રો સાથે સ્વાદનો ચટાકો માણવા પહોંચી જાવ. વધુ વિગત માટે મો.નં. 9687672950 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.