ટંકારા : કુવામાં ડૂબી જતા બાળકનું મોત

- text


ટંકારા : ટંકારાના ગજડી ગામમાં કુવામાં ડૂબી જતા બાળકનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

ગજડી ગામમાં દામજીભાઇ મોહનભાઇની વાડીએ રહેતા દીલીપભાઇ ડામરાના પાંચ વર્ષીય પુત્ર લલિત ગઈકાલે તા. 10ના રોજ વાડીની ઓરડીની બાજુમા આવેલ સીમેન્ટથી બાંધેલ કુવામા પડી ગયો હતો. આથી, પાણીમા ડુબી જતા તેનું મૃત્યુ થયું છે.

- text