મોરબીવાસીઓ શોપિંગ માટે થઈ જાવ તૈયાર : વિન્ટર અને વેડિંગ કલેકશન સાથે ‘બ્રાન્ડેડ સેલ’નો પ્રારંભ

- text


એકદમ નવા કલેક્શન સાથે સેલ શરૂ : સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક રૂ. 999માં 4 પીસ

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ શોપિંગ માટે તૈયાર થઈ જાવ. કારણકે આપના શહેરમાં ફરી એક વખત ઉમા હોલ ખાતે બ્રાન્ડેડ સેલ આવ્યો છે. આ સેલમાં વેડિંગ સ્પેશિયલ અને વિન્ટર સ્પેશિયલ કલેકશનનું ખાસ આકર્ષણ હશે. સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સાથે બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક માત્ર રૂ. 999માં 4 પીસ આપવામાં આવશે.

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમાં બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં વેન્સ, એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. બ્રાન્ડેડ ટી શર્ટ, શર્ટ અને ટ્રેક માત્ર રૂ. 999માં 4 પીસ મળશે. આ સાથે સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળશે. વધુ વિગત માટે મો.નં. 93757 62876 પર સંપર્ક કરવા જણાવાયું છે.

સેલમાં ખાસ વેડિંગ કલેકશન રાખવામાં આવ્યું છે. જેમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર સહિતની આઇટમો હશે. રેયમન્ડની શેરવાની રૂ. 1999 અને બ્લેઝર રૂ. 999માં મળશે. આ સાથે વિન્ટર સ્પેશીયલ કલેક્શન પણ રાખવામાં આવ્યું છે. જેમાં સ્વેટર, ઝીપર, હુડીઝ, પુલઓવરની વિશાળ વેરાયટી હશે. લીવાઇસ જીન્સ પુલોવર માત્ર રૂ. 499માં અને પેપે જીન્સ ઝીપર, હુડીઝ માત્ર રૂ. 999માં મળશે.અમેરિકન ટુરિસ્ટર ટ્રોલી બેગ પણ હશે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. તો એક વખત જરૂરથી સેલની મુલાકાત લેવા જણાવાયું છે.

- text

- text