મોરબીની માર્કેટને ધ્યાનમાં રાખીને તૈયાર થયેલી ઓપેક સિરામિક પ્રા. લી.ની તમામ પ્રોડક્ટસ નવા વર્ષમાં છવાઈ જશે…

- text


 

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ ) : મોરબી માટે ખાસ ઓપેક સિરામિક પ્રા. લી. દ્વારા મોરબીની માર્કેટ માટે ખાસ ત્રણ પ્રોડક્ટ બનાવવામાં આવી છે. જે નવા વર્ષમાં માર્કેટમાં છવાઈ જવા માટે તૈયાર છે.

  • ઝીરકોન પત્તા

પત્તાની કેટમાં જેમ 52 કાર્ડ હોય છે. તેમ ઝીરકોન પત્તામાં Zro2નું પ્રમાણ 52 ટકા રાખવામાં આવ્યું છે. ભાવ 63% Zro2 કરતા ઘણો ઓછો છતાં પણ ગુણવતા વાઈટનેશ અને કન્ટીઝન્સી એટલી જ છે.

  • 1/C ZrO2 > 45% ઓપેસિફાયર

એન્ગોબ અને બોડી માટે ખાસ 1/C ZrO2 > 45% ઓપેસિફાયર પ્રોડક્ટ તૈયાર કરાઇ છે. જે પ્રમાણમાં સસ્તી છે.

  • zircopaque Shwet (<1 micron)ZrO2 > 63%

અને સેનેટરિવેર એક્સ્ટ્રા કવરિંગ પાવર અને ફાઇન પાર્શીયલ રિક્રુમેન્ટને ધ્યાનમાં રાખીને પ્રોપર રિસર્ચ કરીને Zircopaque Shwet (<1 micron) ZrO2 > 63% તૈયાર કરવામાં આવ્યું છે.

કોઈ પણ ગ્રાહક જરૂર પડ્યે માહિતી માટે કે ઇન્કવાયરી માટે માર્કેટિંગ ટીમના કોઈ પણ નંબર પણ ગમે ત્યારે કોલ કરી શકે છે.

+91 98250 70921
+ 91 74359 81421
+91 99250 40921
+91 93138 05628
+91 99250 70921
+ 91 99040 34076
+91 99189 82921
+91 99821 10991
+91 93138 05633
+91 93138 05629
+91 91044 95513
+91 98700 42553
+91 99095 59093

- text

વધુ વિગત માટે વેબસાઈટ www.opaqueceramics.com ઉપર જવા ઓપેક ગ્રુપના ડિરેકટરો અતિત એમ.વોરા અને નિશાંત એમ.વોરાની યાદીમાં જણાવાયું છે.

- text