3 જાન્યુઆરી : મોરબી જિલ્લામાં આજે 13 નવા કેસ, 3 દર્દી સાજા થયા, હાલ એક્ટિવ કેસ 98

- text


મોરબી તાલુકામાં 4, વાંકાનેર તાલુકામાં 1, હળવદ તાલુકામાં 4, ટંકારા તાલુકામાં 4 નવા કેસ નોંધાયા : આજે 3 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3150 કેસમાંથી 2841 સાજા થયા, કુલ 211ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 3 જાન્યુઆરી, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 646 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 03
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 03
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 04
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 13

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 01
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 3

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

- text

કુલ એક્ટિવ કેસ : 98
કુલ ડિસ્ચાર્જ કેસ : 2841
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3150
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 143440

- text