મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના નવા હોદેદારોની વરણી

- text


મોરબી : પંચાયત વિભાગના મોરબી જિલ્લાના આરોગ્ય કર્મચારી મહાસંઘના કારોબારી સભ્યોની મિટિંગ યોજવામા આવી હતી. જેમાં સર્વાનુમતે મોરબી જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના નવા પ્રમુખ તરીકે દિલીપભાઈ દલસાણીયા, ઉપપ્રમુખ તરિકે ભરતભાઇ કાલરીયા, મુખ્ય જિલ્લા કન્વીનર તરીકે દીપકભાઈ કૈલા, મહામંત્રી તરીકે સરસ્વતીબેન મિયાત્રા, ખજાનચી તરીકે જયેશભાઇ સેતા અને સંગઠન મંત્રી તરિકે ટોફિકભાઈ બેલીમની નિમણૂક કરવામાં આવી હતી.

- text

- text