મોરબી જિલ્લામાં કોરોના હળવો પડ્યો આજે માત્ર 3 જ કેસ નોંધાયા, 8 દર્દી સાજા થયા, હાલ એક્ટિવ કેસ 91

- text


મોરબી તાલુકામાં 1, હળવદ તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : આજે 8 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3099 કેસમાંથી 2801 સાજા થયા, કુલ 207ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 29 ડિસેમ્બર, સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 821 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ માત્ર 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

- text

મોરબી સીટી : 01
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 03

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 08

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 91
કુલ ડિસ્ચાર્જ કેસ : 2801
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 189 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 207
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3099
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 139667

- text