27 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે 11 કેસ નોંધાયા, 10 દર્દી સાજા થયા, હાલ એક્ટિવ કેસ 99

- text


 

મોરબી તાલુકામાં 4, વાંકાનેર તાલુકામાં 4, હળવદ તાલુકામાં 2, ટંકારા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા : આજે 10 દર્દી સાજા થયા : મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3088 કેસમાંથી 2782 સાજા થયા, 207 ના મોત

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 27 ડિસેમ્બર, રવિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 723 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 11 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 03
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 04
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 02
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 11

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 07
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 10

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 99
કુલ ડિસ્ચાર્જ કેસ : 2782
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 189 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 207
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3088
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 137945

- text