મોરબી : નટુભાઈ જેઠાભાઈ સંચાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ગુર્જર સુથાર નટુભાઈ જેઠાભાઈ સંચાણીયા (ઉ.વ. ૮૧), તે વિજયભાઈ નટુભાઈ સંચાણીયા, કિરણભાઈ નટુભાઈ સંચાણીયા, હર્ષાબેન ધનજીભાઈ ધ્રાંગધરિયા તથા દક્ષાબેન કિશોરભાઈ ખારેચાના પિતાનું તા.૪/૧૨/૨૦૨૦ શુક્રવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનિક બેસણું ૭/૧૨/૨૦૨૦ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. (વિજયભાઈ (મો. ૯૩૭૬૨ ૯૨૦૭૩), કિરણભાઈ (મો. ૯૩૭૯૨ ૪૦૬૮૦), પરેશ (મો. ૯૯૦૪૮ ૭૬૦૮૯), દક્ષાબેન (મો. ૯૯૮૬૯ ૯૯૪૬૭))