ભરતનગર : યશ રસીકભાઈ ગોધાણીનું અવસાન

મોરબી : મૂળ ભરતનગર નિવાસી યશ રસીકભાઈ ગોધાણી (ઉ.વ. ૪) તે રસીકભાઈ છગનભાઈ ગોધાણીના પુત્રનું તા.૪/૧૨/૨૦૨૦ શુક્રવારના અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તથા લૌકિકપ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક સંદેશો પાઠવવો. છગનભાઈ મહાદેવભાઈ ગોધાણી (મો. ૯૮૭૯૪ 15321), પ્રભુભાઈ ડાયાભાઈ ગોધાણી (મો. ૯૮૭૯૭ ૩૭૫૮૯), મનસુખભાઈ છગનભાઈ ગોધાણી (મો. ૯૫૩૭૮ ૦૪૦૦૧), ભાવેશભાઈ છગનભાઈ ગોધાણી (મો. ૯૩૨૮૯ ૦૪૮૩૫), રસીકભાઈ છગનભાઈ ગોધાણી (મો. ૭૦૧૬૧ ૭૩૨૪૭), વીરેન પ્રભુભાઈ ગોધાણી (મો. ૭૬૦૦૫ ૮૦૯૦૦)