મોરબી : કાંતિલાલ યુ. મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ યુ. મહેતા (ઉ.વ. 83, નિવૃત શિક્ષક-વી.સી. હાઈસ્કૂલ), તે કિરણબેન (જ્ઞાનજ્યોત હાઈસ્કૂલ-મોરબી, 98242 90318), સ્મિતાબેન જિતેન્દ્રકુમાર (મોરબી, 84909 43093), મનીષાબેન (સિવિલ હોસ્પિટલ-ગાંધીનગર, 99249 62797) તથા ડો. પારુલ ડેનીસકુમાર (ગાર્ગી ક્લિનિક-માંડવી, 92281 75476)ના પિતાશ્રી, શિવમભાઇ (અર્બન હેલ્થ-મોરબી, 99871 07807) તથા ગાર્ગીના નાના, સ્વ. ડો. ગિજુભાઈના નાના ભાઈ તેમજ વિનોદભાઈ (સોનમ સીરામીક, 99253 72760)ના કાકાનું તા. 01/12/2020ને મંગળવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 03/12/2020ને ગુરુવારે સાંજે 4થી 5 કલાક દરમિયાન રાખેલ છે.