મોરબી : રમણીકભાઇ ભાણજીભાઈ પીઠડીયાનું અવસાન

મોરબી : મોરબી મચ્છુ કછીયા સઈ સુતાર દરજી રમણીકભાઇ ભાણજીભાઈ પીઠડીયા (ઉ.વ. 67, મેટ્રો ટેઈલર વાળા), તે રૂપેશભાઈ, દેવેન્દ્રભાઈ તથા નકુલભાઈ (94282 60255)ના પિતાશ્રી તેમજ સ્વ. ધરમશીભાઈ પીઠડીયાના નાના ભાઈનું તા. 01/12/2020ને મંગળવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 03/12/2020ને ગુરુવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે.