મોરબી : ભગવાનજીભાઈ નરશીભાઈ બાવારવાનું અવસાન

મોરબી : ભગવાનજીભાઈ નરશીભાઈ બાવારવા તે અમરસીભાઈ નરશીભાઈ (મો.નં. ૯૭૨૩૧ ૭૩૬૨૬), મનજીભાઈ નરશીભાઇ (મો.નં. ૯૯૭૮૭ ૮૩૩૧૯), હાર્દિકભાઈ છગનભાઇ (મો.નં.૮૧૪૦૨ ૪૩૩૧૭), કાંતીલાલભાઈ હરખજીભાઈ (મો.નં. ૯૯૭૮૨ ૮૯૭૭૩)ના ભાઈ તથા કૌશીકભાઈ (મો.નં. ૯૯૨૫૪ ૯૬૧૬૮)ના પિતાનું તા. 3ના રોજ અવસાન થયેલ છે . કોરોના મહામારીને કારણે સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે . ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે.