મોરબી : દીપકભાઈ હેમરાજભાઈ કેલા ગુમ થયેલ છે

- text


મોરબી : મોરબીના રહીશ દિપકભાઈ હેમરાજભાઈ કેલા (ઉ.વ. 54) પરિવારજનોને કે અન્ય કોઈને જાણ કર્યા વગર ઘરેથી ચાલ્યા ગયેલ છે. કોઈને પણ જાણ થાય તો મોબાઈલ નંબર 98259 90190 અથવા 79847 85426 પર જાણ કરવા વિનંતી કરવામાં આવેલ છે.

- text

- text