1 ડિસેમ્બર : મોરબી જિલ્લામાં આજે પણ ત્રણ દર્દીના મૃત્યુ, 21 નવા કેસ સાથે કુલ કેસનો આંકડો 2700ને પાર

- text


મોરબી તાલુકામાં 16, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 2 કેસ નોંધાયો : મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 165

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 1 ડિસેમ્બર, મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 967 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 21 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 06
મોરબી ગ્રામ્ય : 10
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 21

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 08
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 05
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 182
કુલ ડિસ્ચાર્જ કેસ : 2357
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 147 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 165
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2704
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 114343

મોરબી જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી.

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text