ટંકારા : લીલાબેન ભીમજીભાઈ લોનું અવસાન

ટંકારા : ટંકારાની રૂપાવટી સોસાયટી નિવાસી લીલાબેન ભીમજીભાઈ લો (ઉ. વ ૭૩) તે ભિમજીભાઈના ધર્મપત્નિ અને ઈશ્ર્વરભાઈના માતુશ્રીનું તા.૨૮ ને શનિવારે અવસાન થયું છે.વર્તમાન સ્થિતિને અનુલક્ષીને બેસણુ સહિતની વિધી મોકુફ રાખી હોય સદગતનું ટેલીફોનિક બેસણું 9909875095, 9825393496, 9510943735 ઉપર રાખ્યુ છે.