મોરબી : ચુનીલાલ ખીમજીભાઈ ગામીનું અવસાન

મોરબી : મૂળ વનાળીયા હાલ મોરબી રેહવાસી ચુનીલાલ ખીમજીભાઈ ગામી તે અરવિંદભાઈ ગામીના પિતાનું અવસાનનું તારીખ 28-11-2020ના રોજ અવસાન થયેલ છે. કોરોનાના કારણે માત્ર ટેલિફોનિક શોક સંદેશો પઠાવવા અપીલ કરાઈ છે. સંપર્ક અરવિંદભાઈ : 8849402072