માળિયા : ક્રિષ્નાનગર નિવાસી નાથીબેન મકનભાઈ કાવરનું અવસાન

 

માળિયા : ક્રિષ્નાનગર (મોટાં દહિસરા) નિવાસી નાથીબેન મકનભાઈ કાવર તે ભવાનભાઈ (મો.૯૭૧૪૦ ૨૨૫૪૮) તથા પ્રવિણભાઇ (મો.૯૬૨૪૭ ૭૭૮૩૧)ના માતૃશ્રીનું તા.૨૮ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનીક સંદેશો પાઠવી શકાશે.