ઓટાળા : નવલભાઈ મગનભાઈ દેસાઈનું અવસાન

ટંકારા : ઓટાળા નિવાસી નવલભાઈ મગનભાઈ દેસાઈ (ઉ.વ. 56), તે શાંતિલાલ (63523 03989), દામજીભાઈ (99090 64573) તથા હેમંતભાઈ (99986 35273)ના ભાઈનું તા. 28/11/2020ને શનિવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું તથા લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.