મોરબી : જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રાજુભાઇ કાવરના માતા નર્મદાબેનનું નિધન

મોરબી : નર્મદાબેન મનજીભાઈ કાવર તે, રાજુભાઇ કાવર (મો.નં.98792 31105) (મહામંત્રી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ, પૂર્વ પ્રમુખ મોરબી શહેર કોંગ્રેસ)ના માતાનું તારીખ 28/11/20ને શનિવારના રોજ અવસાન થયુ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને સદગતનું બેસણું મોકૂફ રાખેલ છે. ટેલીફોનિક શોક-સાંત્વના સંદેશો પાઠવી શકાશે.