મોરબી : અશોકભાઈ હાકેમચંદ મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અશોકભાઈ હાકેમચંદ મહેતા (ઉ.વ. 64), તે સ્વ. હાકેમચંદ જગજીવન મહેતાના પુત્ર, ગીરીશભાઈના મોટાભાઈ, દર્શનભાઈ, યશભાઈ તથા નેહાબેનના પિતાશ્રી, પરેશભાઈ રસિકલાલ શેઠના સસરા, પ્રથમના દાદા અને ઋષભ તથા ધ્વનિના નાનાનું તા. 27/11/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા. 28/11/2020ને શનિવારે બપોરે 4થી 5 વાગ્યે રાખેલ છે. (ગીરીશભાઈ 99989 16957, દર્શનભાઈ 93770 98090, યશભાઈ 74054 51729, નેહાબેન 94269 49188)