જેતપર : શાંતાબેન નાનજીભાઈ ભાડજાનું અવસાન

મોરબી : જેતપર નિવાસી શાંતાબેન નાનજીભાઈ ભાડજા (ઉ.વ. 97)નું તા. 28/11/2020ને શનિવારના રોજ અવસાન થયેલ છે. હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. (રામજીભાઈ 98796 24804, રાઘવજીભાઈ 97239 73203, મહેશભાઈ 98987 50575)