એશિયન પેઇન્ટ્સના રંગો ભરો આપના ઘર કે ઓફિસમાં : નવરંગ પેઇન્ટ્સના નવલા નઝરાણાનો ભવ્ય શુભારંભ

- text


 

સાઇટ વિઝીટ અને કલર સિલેક્શનમાં સજેશન આપવા સુધીની સર્વિસ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એશિયન પેઇન્ટ્સથી ઘર કે ઓફિસને રંગીને તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવો. હવે મોરબીમાં એશિયન પેઇન્ટ્સના ડીલર નવરંગ પેઇન્ટ્સના નવલા નઝરાણાનો તા.30ને સોમવારથી મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે.

મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે સત્યમ પાનની બાજુમાં વર્ષોથી કાર્યરત નવરંગ પેઈન્ટ્સ દ્વારા તેમની વધુ એક બ્રાન્ચ શરૂ કરવામાં આવી છે. ઉમિયા સર્કલ પાસે ઉમિયા સ્કવેરમાં તા.30ને સોમવારથી નવરંગ પેઇન્ટ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીંથી ઇન્ટિરિયર પેઇન્ટ્સ, એક્ષટીરિયર પેઇન્ટ્સ, વુડ ફિનિશીંગ રેન્જ અને સ્ટ્રક્ચર રેન્જ મળશે.

- text

આ સાથે સાઇટ વિઝીટની પણ સર્વિસ આપવામાં આવશે. જેમાં નવરંગ પેઇન્ટ્સ દ્વારા ગ્રાહકની સાઇટ ઉપર જઈને તેમને કલર શેડ માટે પૂરતા સજેસન પણ આપવામાં આવશે. તો એક વખત ઓફિસની મુલાકાતે પધારો અથવા ઉમેશભાઈ પટેલ મો.નં. 8849271718 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text