જૂના ઘાંટીલા : શાંતાબેન પ્રભુભાઈ વિડજાનું અવસાન

મોરબી : જૂના ઘાંટીલા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ વિડજા (ઉ.વ. 89), તે ભૂરજીભાઈ (99782 92578), જયંતીભાઈ (79907 09616), પ્રવીણભાઈ (99049 49305), કાંતિલાલભાઈ (98790 90524) તથા હરેશભાઈ (99248 20638)ના માતુશ્રીનું તા. 24/11/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.