રંગપર (વિરાટનગર) : ગોરધનભાઇ મોહનભાઇ અંદરપાનું અવસાન

મોરબી : રંગપર (વિરાટનગર) નિવાસી ગોરધનભાઇ મોહનભાઇ અંદરપા (ઉ.વ. 65)નું તા. 23-11-2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદગતનું બેસણું અને લોકીક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ નિલેશભાઈ (મો. 99254 86284) તથા વિનોદભાઈ (મો. 9712178021)ને મોબાઇલ પર શોક સંદેશ પાઠવી શકશે.