મોરબીના ઓપેક સિરામીક્સ દ્વારા ઝીરકોનીયમના ભાવમાં રૂ.5નો વધારો જાહેર

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિક્સ દ્વારા ઝીરકોનીયમના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. RM કોસ્ટ, એક્સચેન્જ રેટ અને ઇન્ટરનેશનલ ફ્રીટ કોસ્ટમાં વધારો થવાથી પ્રોડક્ટના ભાવમાં પણ વધારો જાહેર કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે.

Within 1 week – Opque is launching a downloadable mobile app Apple store and play store Real time, price Sample Product details available thase With just a click of a Button.

નવા ભાવનું લિસ્ટ

ZIRCOPAQUE 1/C( engobes) –A2– 50KGS — ₹96.00

ZIRCOPAQUE 5 MICRON –A5 –50KGS — ₹126.00

ZIRCOPAQUE 5 MICRON(60%) — A6 — 50 KGS — ₹121.00

ZIRCOPAQUE SUPERFINE 1 MICRON — A7 — 50 KGS — ₹128.00

ZIRCON PATTA 52%(newest launch) — A9 — 50KGS — ₹114.00

ZIRCON SAND — A10 — 16MT — ₹114.00

ZIRCOPAQUE < 1MICRON (shwet) — A3 — 50KGS –₹130.00

ZIRCOPAQUE FLOUR 325 mesh –A4 — 50KGS –₹ 110.00

ZIRCOPAQUE 1 MICRON (1/S) A1 50KGS– ₹128.00

ZIRCON PO –A11 — 50 KGS –₹52.00

(ઉપરોક્ત તમામ ભાવ તુરંત પેમેન્ટ માટેના છે. ક્રેડિટ પર વેંચાણના ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.)

અહીંની એક વખત રૂબરૂ મુલાકાત લ્યો અથવા અતીત વોરા મો.નં. 9825070921, નિશાંત વોરા મો.નં. 9925040921, માર્કેટિંગ મેનેજર કમલેશ પ્રજાપતિ મો.નં. 9978982921નો સંપર્ક કરો તેમ એક યાદીમાં જણાવાયું છે.

ઓપેક્ષ સીરામિક્સ પ્રા. લી. ટૂંકસમયમાં એક મોબાઈલ એપ લોન્ચ કરશે જે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોરમાંથી ઉપલબ્ધ થશે. જેમાં રિયલ ટાઇમ ગમે ત્યારે પ્રાઈઝ ઇન્ફોર્મેશન, પ્રોડક્ટની ડિટેઇલ સહિતની તમામ વિગતો તુરંત જ મળી જશે. તો ટૂંક સમયમાં આપના મોબાઈલ પર તમામ વિગતો તુરંત જ મેળવવા માટે એપ.ડાઉનલોડ કરશો જી.