મહેન્દ્રનગર : વીણાબેન જીતેન્દ્રભાઈ બાપોદરીયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી વીણાબેન જીતેન્દ્રભાઈ બાપોદરીયા (ઉ.વ. 37), તે રવજીભાઈ (99259 83868)ના પુત્રવધૂ, જીતેન્દ્રભાઈ (96249 99198)ના પત્ની તેમજ આર્યનના માતુશ્રીનું તા. 23/11/2020ને સોમવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે.