વાઘપર (પીલુડી) ગામમાં મામા દેવનો ઉત્સવ મોકૂફ રખાયો

- text


મોરબી : વાઘપર (પીલુડી) ગામમા આવેલ મામાશ્રીની જગ્યા પર સુરેલીયા પરિવાર દ્વારા પ્રતિ વર્ષ યોજાતા મામા દેવના પ્રાગટય ઉત્સવ દિનના તમામ કાર્યક્રમો ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે મુલતવી રાખવામા આવેલ છે જેની દરેક ભકતજનોએ તથા પરિવારજનોએ નોંધ લેવા સુરેલીયા પરિવાર (વાઘપર – પીલુડી) દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text