21 નવેમ્બર : મોરબી જિલ્લામાં 14 નવા કેસ સાથે કુલ કેસ 2511, આજે વધુ બે દર્દીના મૃત્યુ

- text


મોરબી તાલુકામાં 7, હળવદ તાલુકામાં 5, વાંકાનેર તાલુકામાં 2 કેસ નોંધાયા : અન્ય તાલુકામાં રાહત : મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે પણ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી : કુલ મૃત્યુઆંક : 142

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 21 નવેમ્બર, શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 976 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 14 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 04
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 05
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 14

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 10
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 05
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 01
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 18

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 148
કુલ ડિસ્ચાર્જ કેસ : 2221
મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 125 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 142
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2511
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 104276

મોરબી જિલ્લામાં આજે બે કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે પણ સત્તાવાર કોઈ કોવિડ ડેથ જાહેર કરાયુ નથી

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text