ઓધવજીભાઈ પોપટભાઈ દેસાઈનું નિધન : બેસણું- લૌકિકપ્રથા મુલત્વી

મોરબી : વાંકડા નિવાસી ઓધવજીભાઈ પોપટભાઈ દેસાઈ ઉં.વ. ૭૪ તે, છગનભાઇના ભાઈ, દિનેશભાઇ અને મહેશભાઈના પિતાનું તારીખ ૧૯/૧૧/૨૦ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખેલ છે. સગા-સ્નેહીઓ મોબાઈલ નંબર ૯૪૨૭૭૮૧૦૯૬, ૯૮૨૫૬૩૦૫૬૦ તથા ૯૮૨૫૮૭૩૩૯૨ પર શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate