મોરબી : હર્ષદભાઈ વૃજલાલભાઈ ધામેચાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ. જ્ઞાતિના બંસી મેન્સવેરવાળા હર્ષદભાઈ વૃજલાલભાઈ ધામેચા (ઉ.વ. 53), તે વૃજલાલભાઈ રાઘવજીભાઈ ધામેચાના મોટા પુત્ર અને ડો. માનીશ ધામેચા (આયોજન અને વિકાસ અધિકારી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ, મો. નં. 98795 90080), અંજનાબેન (જામનગર)ના ભાઈ તેમજ ધરમ ધામેચા (મો. નં. 99794 93125), સેજલબેન (મોરબી), માનસીબેન (અમદાવાદ)ના પિતાશ્રી અને જય ધામેચા (મો. નં. 82389 88446)ના અદાશ્રીનું તા. 12/11/2020ના રોજ અવસાન થયેલ છે.

 


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate