મહેન્દ્રનગર : શાંતાબેન હરખજીભાઈ ઠોરીયાનું અવસાન

મોરબી : મોરબીના મહેન્દ્રનગર નિવાસી શાંતાબેન હરખજીભાઈ ઠોરીયા (ઉ.વ. 95), તે ઈશ્વરભાઈ ઠોરીયા તથા નરભેરામભાઈ ઠોરીયાના માતાનું તા. 19/11/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લોકિક પ્રથા મુલતવી રાખેલ છે. સગા-સ્નેહીઓ નરભેરામભાઈ, ઈશ્વરભાઈને મોબાઈલ નંબર 98257 56936, 96875 23937 પર શોક સંદેશ પાઠવી શકશે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate