ભુદરભાઈ નારણભાઈ સિણોજીયાનું નિધન: બેસણું તથા લૌકિકપ્રથા મુલતવી

ટંકારા : સજનપરવાસી (ટંકારા) ભુદરભાઈ નારણભાઈ સિણોજીયા ઉં. વર્ષ 64 તે સંજયભાઈના પિતા તથા વિઠ્ઠલભાઈ અને નંદલાલભાઇના ભાઈનું તારીખ ૧૮/૧૧/૨૦૨૦ને બુધવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકપ્રથા મુલત્વી રાખવામાં આવ્યું છે. સગા- સ્નેહીજનો તેમજ ચીર પરિચિતો મોબાઇલ નંબર ૯૬૦૧૦૮૧૮૮૮, ૯૭૨૪૦૫૫૭૪૦, ૯૯૭૪૮૦૦૮૦૬, ૯૮૨૫૪૬૪૪૭૦ પર શોક- સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate