મોરબીમાં શિક્ષણ સહાયક ભરતીના 17 ઉમેદવારોને નિમણુંક હુકમ અર્પણ કરાયા

મોરબી : શિક્ષણ વિભાગ, ગુજરાત નિયામક, શાળાઓની કચેરી – ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધીકારી કચેરી, મોરબી દ્વારા આયોજિત સરકારી ઉ.મા. શાળામાં શિક્ષણ સહાયક ભરતી – નિમણુંક હુકમ એનાયત કાર્યકમ અન્વયે કુલ 20 ફાળવેલ પૈકી 17 ઉમેદવારોને નિમણુંક હુકમ આપવામાં આવેલ છે. જેમાં 03 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. આ વેળાએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાનો ધ્વનિ સંદેશ ઉપસ્થિત ઉમેદવવારોને સંભળાવવામાં આવ્યો હતો. આ નિમણુંક હુકમ અધિક નિવાસી કલેકટરના હસ્તે અર્પણ કરાયા હતા.


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate