મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 1 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા, આજે 17 નવેમ્બરે 12 કેસ નોંધાયા

- text


મોરબી તાલુકામાં 10, વાંકાનેર તાલુકામાં 1, ટંકારા તાલુકામાં 1 કેસ નોંધાયો : અન્ય તાલુકામાં રાહત : આજે 948 લોકોના ટેસ્ટ સાથે અત્યાર સુધીમાં કુલ 1,00,308 લોકોના ટેસ્ટ કરાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 17 નવેમ્બર, મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 948 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 12 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 04
મોરબી ગ્રામ્ય : 06
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 12

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

- text

મોરબી તાલુકામાં : 10
વાંકાનેર તાલુકામાં : 04
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 15

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 142
કુલ ડિસ્ચાર્જ કેસ : 2160
મૃત્યુઆંક : 17 (કોરોનાના કારણે) 119 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 136
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 2438
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 100308

નોંધ : 24 ઓગસ્ટથી મોરબી આરોગ્ય વિભાગ દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ દર્દી અને તેના સરનામાની વિગતો જાહેર કરવાનું બંધ કરી માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

- text