મોરબી : વૃદ્ધા અકસ્માતે પડી જતા સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબીના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા જસુબા બળવંતસિંહ ઝાલા નામના વૃદ્ધા ઘરમાં અકસ્માતે પડી જતા તેઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે એ.ડી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text