મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી કોરોના સંક્રમિત

- text


મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારે તેમને સંપર્કમાં આવેલ લોકોને તકેદારી રાખવા અપીલ કરી છે. તેમજ તેમના મિત્ર બાબુભાઇ રબારીએ રામજીભાઈ કોરોનામાંથી જલ્દીથી સ્વસ્થ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text