મોરબી પેટા ચૂંટણી 2020 પરિણામ અપડેટ : ફાઇનલ રાઉન્ડ 35 : તમામ ઉમેદવારોને મળેલા મતોની યાદી

ફાઇનલ રાઉન્ડ : 35
સમય : 03:00 pm

4688 મતે ભાજપની લીડ

ઉમેદવારોને મળેલા મતોની યાદી

1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 59,903
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 64,591

3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : 870
4) કાસમ સુમરા (અપક્ષ) : 559
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : 191
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : 167
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : 6649
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : 2106
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : 539
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : 513
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : 3162
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : 1236

13) NOTA : 2885
14) કુલ : 1,43,071


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate