મોરબીના લક્ષ્મીવાસના બુથ નંબર 49નું કન્ટ્રોલ યુનિટ બગડ્યું : હવે વિવિપેટની સ્લીપ ગણાશે

- text


મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરીમાં મોરબીના લક્ષ્મીવાસના બુથ નંબર 49નું કંટ્રોલ યુનિટ ખોટકાઈ જતા હવે તેમાં રહેલા વિવિપેટ યુનિટમાંથી મત ગણત્રીની સ્લીપ દ્વારા મત ગણના કરવામાં આવશે. અત્યાર સુધી ચાલી રહેલી મત ગણત્રીમાં આ સૌથી પહેલું વિઘ્ન આવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text