મોટા ભેલા : પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયાનું અવસાન

માળીયા (મી.) : માળીયા (મી.)ના મોટા ભેલા ગામના નિવાસી પરસોત્તમભાઈ મનજીભાઈ શેરસિયા, તે અમરશીભાઈ, જગદીશભાઈ, શાંતિલાલભાઈના પિતા તેમજ વિજયભાઈ, બીપીનભાઈ, હિરેનભાઈ, મયુરભાઈના દાદાનું તા.31 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતની લૌકિક પ્રથા બંધ રાખેલ છે અને ટેલિફોનિક બેસણું રાખેલ છે. મો.નં. 98249 71730, 99259 85353 અને 99790 71294 પર સગા-સ્નેહીજનો શોક સંદેશ પાઠવી શકશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate