નોનવેજના શોખીનો માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે વાંકાનેર નજીક આવેલું ઝીબા ફેમેલી રેસ્ટોરન્ટ

વાંકાનેરની નજીક કુદરતી વાતાવરણમાં સ્વાદિષ્ટ ભોજનનો લુફ્ત ઉઠાવવાનો અનેરો અવસર

ગ્રાહકની પસંદગી મુજબ માટલા, તવા કે તપેલામાં વાનગી બનાવી અપાશે

વાંકાનેર ( પ્રમોશનલ આર્ટિકલ) : ટેસ્ટી અને ચટાકેદાર નોનવેજ માટેનું શ્રેષ્ઠ સ્થળ એટલે ઝીબા ફેમેલી રેસ્ટોરન્ટ. જે વાંકાનેરની નજીક કુદરતી વાતાવરણમા આવેલું છે. અહીં ભોજનનો સ્વાદ લેવો અનેરો અવસર છે. તો એક વખત અહીં પધારી ભોજનનો લુફ્ત ઉઠાવવા જેવો છે.

વાંકાનેરના વડસર નજીક જડેશ્વર રોડ ઉપર દરગાહ પાછળ કુદરતી સૌંદર્ય વચ્ચે ઝીબા ફેમેલી રેસ્ટોરન્ટ આવેલું છે. જ્યાં નોનવેજની ટેસ્ટી અને ચટાકેદાર વાનગીઓ મળે છે. અહીં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને તમામ તકેદારીના પગલાં પણ લેવામાં આવે છે. વધુમાં અહીં તમામ વાનગીઓ લિજ્જતદાર હોય છે. અહીં ગ્રાહકોની પસંદગી મુજબ માટલામાં, તવામાં કે તપેલામાં વાનગી તૈયાર કરી આપવામાં આવે છે. મોરબી જિલ્લાની સ્વાદપ્રિય જનતાને ટેસ્ટી નોનવેજની મિજબાની અપાવવા ઝીબા રેસ્ટોરન્ટ સજ્જ છે. તો એક વખત અચૂકપણે પધારો. વધુ વિગત માટે મોહસીનભાઈ 9879599786નો સંપર્ક કરવા જણાવાયું છે.

મોહસીનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે નનોનવેજના શીખોનો માટે અમારી ઝીબા રેસ્ટોરન્ટમાં ઇંડા, મુરઘી, મચ્છી, મટન, ઝીંગાની દરેક વેરાયટી ફ્રાય, રોસ્ટ, દેશી રસામાં અને પંજાબી ગ્રેવીમાં તેમજ તંદૂરની દરેક આઇટમો પણ મળશે.

ઝીબા રેસ્ટોરન્ટના ફેસબુક પેઇજને ફોલો કરો..
https://www.facebook.com/ziba.restorent.9


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate