સોખડા ગામ નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

- text


મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામ નજીક અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

ગઈકાલે તા. 27ના રોજ સોખડા ગામના પાટીયા નજીક બસ સ્ટેન્ડમાં અજાણ્યા પુરુષની લાશ પડેલ હતી. મૃતદેહ પરથી મૃતકની ઉંમર આશરે 60 વર્ષની હોવાની માહિતી મળેલ છે. આ બનાવની જાણ થતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી છે. તેમજ હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text