મોરબી : કાંતાબેન ગોપાલદાસ પાટડીયાનું અવસાન

મોરબી : મૂળ વનમાળી હાલ મોરબી નિવાસી સોની કાંતાબેન ગોપાલદાસ પાટડીયા (ઉ.વ. 96), તે સ્વ. ગોપાલદાસ વનમાળીદાસ પાટડીયાના પત્ની, ગોરધનભાઈ, ગુણવંતભાઈ (88661 03232), કિશોરભાઈ (94282 25954), સુરેશભાઈ (98793 32350), સ્વ. સરસ્વતીબેન, નર્મદાબેન તથા વનિતાબેનના માતુશ્રી તેમજ સ્વ. મંગળભાઈ મુળજીભાઈ તથા સ્વ. અમૃતલાલ મુળજીભાઈ માંડલિયા (હર્ષદપુરવાળા)ના બહેનનું તા. 27/10/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતના બંને પક્ષનું ટેલિફોનિક બેસણું તા. 29/10/2020ને ગુરુવારના રોજ સવારે 10-30 થી 12-00 વાગ્યા દરમિયાન રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate