મોરબી : ડાયાભાઈ ઘેલાભાઈ પરેચાનું અવસાન

મોરબી : મૂળ ઘુંટુ (જનકપુર) હાલ મોરબી નિવાસી ડાયાભાઈ ઘેલાભાઈ પરેચા (ઉ.વ. 88), તે ભગવાનજીભાઈ (99257 43200) તથા શિવલાલભાઈ (98257 32049)ના પિતાશ્રી તેમજ જીતેન્દ્રભાઈ (99251 55076), દીપકભાઈ (99092 00034) તથા અમિતભાઇ (99251 55077)ના દાદાનું તા. 28/10/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. 30/10/2020ને શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate