મોરબીમાં બ્રાન્ડેડ સેલનો આજે છેલ્લો દિવસ : ભારેખમ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનો અંતિમ સોનેરી અવસર

- text


 

  • સિલાઈના ભાવમાં રેયમન્ડના બ્લેઝર, સૂટ, શેરવાની અને જોધપુરી સૂટ

  • લાસ્ટ ડે સ્પેશિયલ ઓફર : જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ કે ટ્રેક કોઈ પણ બે નંગ માત્ર રૂ. 499માં, એડીડાસ સૂઝ રૂ. 1500થી શરૂ

  • સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : સ્પેશિયલ કાઉન્ટર શર્ટ, ટી શર્ટ, પેન્ટ, શોર્ટ્સ, ટ્રેકના 4 નંગ માત્ર રૂ. 999માં

મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓના માનિતા એવા બ્રાન્ડેડ સેલનો આજે છેલ્લો દિવસ છે. જેથી અહીંથી ખરીદીનો લ્હાવો ન લીધો હોય તેવા મોરબીવાસીઓ માટે આજના દિવસે સોનેરી અવસર મળ્યો છે. તો આજે અંતિમ દિવસે ખાસ ઓફર્સનો લાભ લઈને તહેવારની ખરીદી મનભરીને કરો…

મોરબીના કેનાલ ચોકડી પાસે બાલકેશ્વર મંદિરની સામે રવાપર પાસે આવેલ ઉમા હોલમા બ્રાન્ડેડ સેલ ચાલી રહ્યો છે. જેનો આજે અંતિમ દિવસ છે. આ સેલમાં તમામ વસ્તુ બ્રાન્ડેડ છે. સેલમાં ઓન સૂઝ, વેન્સ, એડીડાસ, નાઈકી, સ્કેચર્સ, રીબોક, પુમાના સૂઝ ઉપર 40થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સ્વીટ ડ્રિમ્સ, રોડસ્ટર, પેપે જીન્સ, લીવાઇસ અને મેસ્ટ એન્ડ હાર્બરના ટી-શર્ટ, શર્ટ, જીન્સ કોઈ પણ 4 આઈટમ રૂ. 999માં ઉપલબ્ધ છે. આ સાથે સ્પોર્ટ્સ, ટ્રેક સૂટ, ટ્રેક વગેરે આઇટમો પણ મળશે. વધુમાં એરોના ફોર્મલ સૂઝ પણ ઉપલબ્ધ છે. સૂઝમાં એકદમ નવું કલેક્શન છે. 12 નંબર સુધીની સાઈઝ પણ ઉપલબ્ધ છે.અહીં રેમન્ડ બ્રાન્ડના જીન્સ, શર્ટ, ટી શર્ટ, ટ્રાઉઝર્સ, સૂટ, બ્લેઝર અને શેરવાની પણ છે. બ્રાન્ડેડ ફોર્મલ શર્ટ રૂ. 999માં 3 પીસ તેમજ બ્રાન્ડેડ શોર્ટ્સ રૂ. 499માં 3 નંગ આપવામાં આવશે.

સેલમાં કલરપ્લસ, પાર્ક એવન્યુ, રેયમન્ડ, પાર્કસ સહિતની બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર સહિતની આઇટમો રૂ. 1500થી શરૂ થશે. સેલમાં 28થી લઈને 50ની સાઈઝનું જીન્સ, Sથી લઈને 5XL, ટી શર્ટ Mથી લઈને 5XL, ટ્રેક Mથી લઈને 5XL સુધીની સાઈઝમાં ઉપલબ્ધ છે. વધુમાં સેલમાં કસ્ટમર ચેલેન્જ રાખવામાં આવી છે. આ સેલમાંથી કોઈ પણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો રૂ.10 હજારનું ઇનામ અપાશે. સેલનો સમય સવારે 10થી રાત્રે 9 છે.

- text

આજે સેલનો અંતિમ દિવસ હોય લાસ્ટ ડે સ્પેશિયલ ઓફર રાખવામાં આવી છે. જેમાં જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ કે ટ્રેક કોઈ પણ બે નંગ માત્ર રૂ. 499માં મળશે. એડિડાસના સૂઝ રૂ. 1500થી શરૂ થશે. વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને સેલમાં તમામ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. આજે અંતિમ દિવસ હોય એક વખત જરૂરથી સેલની મુલાકાત લઈને ખરીદીનો આ અવસર ચૂકવા જેવો નથી.

- text