મોરબીની મહિલાઓ માટે ડિઝાઈનર કલોથ હવે ઘરઆંગણે : 29મીથી ભવ્ય ‘ઓરચીડ એક્ઝિબિશન’

એક્ઝિબિશન માત્ર ત્રણ દિવસ માટે જ : એક્સક્લુઝીવ ડિઝાઇનર કલોથનું વિશાળ કલેક્શન

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં લીલાપર-કેનાલ રોડ ઉપર રામકો બંગલોથી આગળ પ્લેટીનિયમ હાઇટ્સ સામે યુનિક સ્કવેર કોમ્પ્લેક્ષમાં ઓરચીડ ગ્રુપ દ્વારા આગામી તા. 29, 30 અને 31 એમ ત્રણ દિવસ માટે એક્સક્લુઝીવ ડિઝાઈનર કલોથના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી સાંજે 8 વાગ્યા સુધીનો રહેશે. એક્ઝિબિશનમાં મલ્ટી ડિઝાઇનર કલોથ કુર્તિ- સરારા, કુર્તિ-પ્લાઝો, ઇન્ડો વેસ્ટર્ન, ચણીયાચોલી, જુતી, ક્લુચીસ સહિતની આઇટમો મળશે.

એક્ઝિબિશનના રૂ. 1500થી લઈને રૂ. 20,000થી વધુની કિંમતનું એક્સક્લુઝીવ કલેક્શન હશે. એક્ઝિબિશનમાં એન્ટ્રી ફ્રી છે. તો એક વખત અચૂકપણે પધારી જુઓ અને મનભરીને ખરીદીનો લ્હાવો લેવા ઓરચીડ ગ્રુપના કૃતિબેન અને ધરતીબેન દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો.નં. 9726706228 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate