મોરબી: વિશાલભાઈ વિક્રમભાઈ રાઠોડનું અવસાન

 

મોરબી: મોરબી નિવાસી વિશાલભાઈ વિક્રમભાઈ રાઠોડ(ઉ.વ. ૩૫) તે વિક્રમભાઈ બલવીરભાઈ રાઠોડના પુત્ર,તેજશભાઈ વિક્રમભાઈ રાઠોડ ના મોટાભાઈનું તા. ૨૫/૧૦/૨૦૨૦ રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા. ૨૯/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ તેમના નિવાસ સ્થાને સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. સ્વામિનારાયણ મંદિરપાસે, વઢવાણીયા શેરી, દરબારગઢ મોરબી. મો. ૯૮૭૯૦૨૪૩૭૨